Contribution

અખંડ રામધુન પ્રોજેક્ટ

તમારું ઉદાર યોગદાન અખંડ રામધુનના પવિત્ર આયોજનને સતત આગળ વધારવામાં અમને સહયોગ આપે છે. આપના સહકારથી રામધુનનું આયોજન, ભક્તોની સેવા, પ્રસાદ વિતરણ તથા મંદિરના વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો સુચારૂ રીતે કરવામાં મદદ મળશે.

નાણાકીય સેવા

સ્વયંસેવક રજીસ્ટ્રેશન