તમારું ઉદાર યોગદાન અખંડ રામધુનના પવિત્ર આયોજનને સતત આગળ વધારવામાં અમને સહયોગ આપે છે. આપના સહકારથી રામધુનનું આયોજન, ભક્તોની સેવા, પ્રસાદ વિતરણ તથા મંદિરના વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો સુચારૂ રીતે કરવામાં મદદ મળશે.
યોગદાન અને વધુ માહિતી માટે સંપર્ક કરો
આપના આર્થિક સહયોગ માટે અથવા વધુ જાણકારી માટે કૃપા કરીને નીચેના નંબર પર સંપર્ક કરો: